Ayurveda

Product Details

Image
Image
Image
Image
Image

થાઇરોઇડ અને વજન વધારાનો મૂળથી ઉપચાર – આયુર્વેદ સાથે!

આજના સમયમાં પુરુષો અને ખાસ કરીને સ્ત્રીઓમાં થાઈરોઇડ અસમતુલતા (Thyroid Imbalance) ખૂબ વધી રહી છે.

થાક, વજનમાં વધારો, વાળ ખરવા, ચીડિયાપણું, ડિપ્રેશન – આ બધા લક્ષણો થાઈરોઇડ સાથે જોડાયેલા છે.

આયુર્વેદ માને છે કે જ્યારે ત્રિદોષ (વાત, પિત્ત, કફ) અસંતુલિત થાય છે ત્યારે ગળાની ગ્રંથીઓ (Thyroid Gland) પર અસર થાય છે..આયુર્વેદિક ઉપચાર થકી થાઈરોઇડની અસમતુલતાને સુધારવા અને વજન નિયંત્રણમાં લાવવાનો સંપૂર્ણ કુદરતી માર્ગ. દવાઓ વગર, જડ પરથી ઉપચાર.

Start From

Rs. 0.00/session

થાયરોઇડ એ તમારા ગળામાં આવેલું એક પતંગિયા આકારની ગ્રંથિ છે. તે શરીરના એન્ડોક્રાઇન તંત્રનો ભાગ છે - Hypothyroidism (હાઇપોથાયરોઇડિઝમ):

  • થાયરોઇડ ગ્રંથિ ઓછું કાર્ય કરે છે.
  • મેટાબોલિઝમ ધીમું પડે છે.
  • વજન ઝડપથી વધતો જાય છે.

થાયરોઇડના અન્ય લક્ષણો (Hypothyroidism):

  • ત્વચા સૂકી થવી.
  • વાળ ઉતરવા.
  • ભૂલવાની પ્રોબ્લેમ.
  • ઠંડી વધુ લાગવી.
  • સ્ત્રીઓમાં માસિક ચક્ર ખલેલ.

થાઇરોઇડના કારણે થતા પ્રોબ્લેમ

  • મગજ અને નર્વસ સિસ્ટમ પર અસર ,
  • કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર અસર
  • પાચન તંત્ર - ધીમું + એસિડિટી
  • સ્નાયુ અને હાડકાં - શરીર નબળું પડવું
  • બ્લડ સુગર અને ઇન્સ્યુલિન પ્રતિકાર
  • બ્લડ સુગર અને ઇન્સ્યુલિન પ્રતિકાર

થાઇરોઇડ માટે આપણું સોલ્યૂશન

  • કાંચનાર છાલ – થાઇરોઇડ કંટ્રોલ માટે
  • ત્રિફળા – ચરબી ઓછી કરે + કબજિયાત સામે લડે
  • ત્રિકટું – ખોરાક પચાવવા અગ્નિ ઉત્પન્ન કરે
  • વરુણ છાલ – હોર્મોન બેલેન્સ કરે
  • ઇલાઈચી – પાચન શક્તિ વધારવા માટે અને મૂડ સ્વિંગ ઘટાડવા

આપણી કીટ દ્વારા બીજા કયા કયા ફાયદાઓ મળે

  • થાઈરોઈડ બેલેન્સ: કંચનાર છાલ થી હોર્મોન નિયમિત – ગળાની ગાંઠો અને થાકમાં રાહત
  • વજન ઘટાડો: ત્રિકટું + ત્રિફળા + વરુણ છાલ - ચરબી ઓગાળે, પેટ સાફ કરે
  • હોર્મોનલ ડિટોક્સ: વરુણ છાલ થી લિવર શુદ્ધ – ઈલાઈચી થી તણાવ અને મૂડ સ્વિંગ દૂર
  • શક્તિ & ઊર્જા: ઈલાઈચી + ત્રિફળા → શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર – દિવસભર ફ્રેશનેસ
  • પાચન સુધારણું: ત્રિકાટુ + ત્રિફળા → ગેસ, એસિડિટી, કબજિયાત ને ખતમ
  • લાંબાગાળાની સુરક્ષા: ડાયાબિટીસ, હાર્ટ, બીમારીઓથી બચાવ