Ayurveda

Start Ayurveda

About Us

Image
Image
Image

02 Apr 2025

Patel Mill Road, Keshod

“Joint Pain વાળા લોકો માટે Weight Loss કેમ જરૂરી? – હાડકા–સાંધાના દુખાવામાં વજન ઘટાડી કેવી મોટી રાહત મળે છે?”

મોટા ભાગના લોકો Joint Pain એટલે વાયુ, કેલ્શિયમની ઉણપ, અથવા ઑર્થ્રાઇટિસ માને છે… પરંતુ હકીકતમાં, વધારું વજન સાંધાના દુખાવાનું સૌથી મોટું નિઃશબ્દ કારણ છે. આજના સમયમાં knee pain, back pain, ankle pain અને hip pain વાળા દર્દીઓમાં મોટાભાગે Obesity એક મુખ્ય ટ્રિગર તરીકે જોવા મળે છે.

જ્યારે કોઈનું વજન 1 કિલો વધે, ત્યારે ઘૂંટણ પર લગભગ 4 કિલો જેટલું એક્સ્ટ્રા લોડ પડે છે. એટલે 10 કિલો વધારું વજન = 40 કિલો વધારે પ્રેશર તમારા knee joint પર. આમ સાંધા ઝડપથી ઘસાઈ જાય છે (Cartilage Degeneration).

Obesity માં શરીરમાં CRP, TNF-alpha, IL-6 જેવા inflammatory markers વધી જાય છે.
✔ આ બધું હાડકા–સાંધાના દુખાવાને વધારી દે છે.
✔ Joint Stiffness વધે છે, સોજો રહે છે.
વજન ઘટાડવાથી એ ઇન્ફ્લેમેશન 40–60% સુધી ઘટે છે.

પેટની આસપાસનું ચરબીયુક્ત વજન શરીરને આગળ ખેંચે છે.
✔ L4–L5 પર લોડ વધી જાય છે
✔ Slip Disc નો risk વધે છે
વજન ઓછી કરવાથી posture સુધરે છે અને Back Pain ખૂબ ઘટે છે.

વજન ઓછું થતાં circulation સુધરે છે.
✔ Cartilage damage slow થાય છે
✔Synovial fluid નું production સુધરે છે
✔ Joint lubrication ઓટોમેટિક વધી જાય છે

Joint pain સધ્યે insulin resistance સાથે જોડાયેલું મળે છે. Fat loss → insulin control → pain ઓછું.
Weight Loss કરવાથી Joint Pain માં શું ફાયદા?
✔Knee Pain 50–70% ઓછું
Orthopedic research અનુસાર, 10% weight loss → 50% સુધી knee pain relief. ✔Walking, Stairs, Sitting–Standing સરળ
કારણ કે joints પર load ખૂબ ઓછું થઈ જાય છે. Daily mobility dramatic improve થાય છે. ✔કેટલાય દર્દીઓ Knee Replacement ટાળી શકે છે
ઘણા લોકોને weight loss પછી
◎ Pain relief
◎ Mobility improvement
◎ Inflammation reduction
મલતા, Surgery ની જરૂર જ નથી પડતી.
✔Slip Disc, Sciatica, Back Pain માં રાહત Core muscles strengthen → spine stability વધી જાય છે. ✔Medication dependence ઘટે Painkillers (NSAIDs) ની જરૂરિયાત ઓછી થાય છે અને side effects થી પણ બચી શકાય.

1. Cartilage એકવાર ઘસાઈ જશે તો પાછું ના બને આ irreversible process છે. વજન ઓછું કરવું એ cartilage બચાવવાનો સૌથી સરળ રસ્તો છે.
2. Knee Replacement નો ખર્ચ 2–3 લાખ વજન ઓછું રાખવાથી આ future expense ટળી શકે છે.
3. Painkillers લંબે સમય સુધી લેવો જોખમી Kidney damage, acidity, BP વધારવાનું risk.
4. Regular life disturb → Sleep, walking, job, social life બધું અસરગ્રસ્ત Weight loss = life back to normal.
5. બેજાન જીવન → Active lifestyle બને Pain ઓછું → energy વધારે → daily life સરળ.
“Joint Pain નો half treatment painkiller નથી… Half treatment છે weight loss. બાકીની half treatment છે યોગ્ય exercise અને anti-inflammatory diet.”
આજની વ્યસ્ત જીવનશૈલીમાં, Joint Pain સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ તેનું સૌથી મોટું કારણ વધી રહેલું વજન છે. જો હાડકા–સાંધાના દુખાવાથી બચવું હોય, તો આજે થીજ વજન ઘટાડવાનું મિશન શરૂ કરી દેજો. સાંધા બચશે → દુખાવો દૂર થશે → જીવન હળવું બની જશે.

Image
Dhanvantri Aayurved

Our secure online Ayurveda platform allows you to make contributions quickly and safely. Choose from various.