Ayurveda

Start Ayurveda

About Us

Image
Image
Image

02 Apr 2025

Patel Mill Road, Keshod

“Fertility Issues વાળા દંપતિઓ માટે Weight Loss કેમ ‘Life-Changing’ સાબિત થઈ શકે?”

આજના સમયમાં Fertility Issues (બાળક પ્રાપ્તિમાં મુશ્કેલીઓ) ઝડપી ગતિએ વધી રહી છે. દંપતિઓ IVF થી લઈને હોર્મોનલ સારવાર સુધી બધું અજમાવી લે છે, પરંતુ એક મૂળ કારણને ઘણીવાર નજરઅંદાજ કરી દે છે…

Obesity એ પુરુષ અને સ્ત્રી બંને માટે Fertility નું છુપાયેલું, પરંતુ સૌથી શક્તિશાળી નકારાત્મક કારણ છે.
આ લેખમાં સમજીએ કે— ✔ Fertility Issues વાળા લોકો માટે Weight Loss કેમ ફરજિયાત છે?
✔ અને વજન ઓછું કરવાથી પ્રેગ્નન્સી ચાંસ કેટલા વધી જાય છે?

વધારું fat tissue estrogen નામનો હોર્મોન બનાવે છે.
✔ સ્ત્રીઓમાં estrogen વધી → ovulation અનિયમિત.
✔ પુરુષોમાં estrogen વધી → sperm count ઘટે.
Weight loss → hormones પાછા balance.

Obesity હોય ત્યારે
✔ egg properly mature થતું નથી
✔ ovaries સમયે release કરતી નથી
5–10% weight loss → ✔ 50–60% ovulation ફરી regular થવા લાગે છે.

Research દર્શાવે છે કે fat વધે ત્યારેય egg ના DNA damage વધે → fertility ઘટે. Fat loss → oxidative stress ઓછું → egg quality Improve.

Obesity →
✔ sperm count ઓછું
✔ sperm motility (ચલન) ઓછું
✔ testosterone ભાવ ઘટાડે
10% weight loss → sperm quality 2–3x સુધરે છે.

વધેલું વજન = વધેલું insulin
Insulin imbalance →
✔ PCOD વધારે થાય
✔ Ovary function બંધ પડે
✔ Fertility drastically Drop
વજન ઘટે → insulin સંતુલિત → fertility open up.

Obesity હોય ત્યારે IVF success rate લગભગ 30–40% ઓછું હોય છે. Weight loss પછી success rate 40–70% સુધી વધે છે.

Obesity હાલે તો ગર્ભાવસ્થા દરમ્યાન ઘણાં જોખમો વધે છે—
* Gestational Diabetes
* High BP
* Miscarriage
* Preterm Birth
Weight loss → Safe Pregnancy → Healthy Baby.

1. Regular periods + improved ovulation Fertility માટે સૌથી મોટું requirement.
✔ 2. Hormones naturally settle FSH, LH, estrogen, progesterone—all improve.
✔ 3. PCOD/PCOS ની severity ઘટે 70% PCOD patients માં weight loss પછી ovulation regular.
✔ 4. Sperm quality 2–3x સુધરે પુરુષોની fertility પણ Weight પર સીધી જ આધારિત.
✔ 5. Embryo quality મજબૂત બને Pregnancy chances significantly વધે છે.
✔ 6. Emotional stress ઘટે Stress hormone cortisol ઘટે → fertility process સરળ.
✔ 7. Miscarriage risk ઓછું થાય Healthy hormonal environment બને છે.

✔ 1. 30+ age બાદ natural fertility ઝડપથી ઘટે છે વજન વધુ હોય → decline ડબલ ઝડપથી થાય છે.
✔ 2. Ovary reserve already limited Fat વધી hormonal disturbance વધે → egg reserve waste થાય.
✔ 3. IVF costly → weight loss success rate ગણી વધારશે IVF cycles lakhs માં પડે છે, વજન ઓછું કરવાથી cycles ની જરૂર ઓછી પડે.
✔ 4. Miscarriage નું risk વધારે Obesity એ direct miscarriage risk factor છે.
✔ 5. Each month counts
Fertility issues wait નથી કરતા. આજે action loge, એ જ તમારું future decide કરશે.
“Fertility સમસ્યા માત્ર medical treatment થી નહીં, જીવનશૈલી થી પણ સારા પરિણામ મળે છે. વજન ઓછું કરવું એ માતૃત્વ–પિતૃત્વની દિશામાં સૌથી સરળ, સુરક્ષિત અને અસરકારક પગલું છે.”
સંતાન ઈચ્છતા દંપતિએ, આજે થીજ Weight Loss Mission શરૂ કરવું જોઈએ. આ ફેરફાર માત્ર શરીર નહીં, તેમના શુક્રાણુ પણ બદલી શકે છે.

Image
Dhanvantri Aayurved

Our secure online Ayurveda platform allows you to make contributions quickly and safely. Choose from various.